Tuesday 9 June 2020

જાવેદ અખ્તર રિચર્ડ ડોકિન્સ એવોર્ડથી સમ્માનિત થનારા પ્રથમ ભારતીય

    • એવોર્ડ મેળવનાર આ પ્રથમ ભારતીય છે
    • આ એવોર્ડને ઓકસફર્ડ યૂનિવર્સિટીમાં સાયન્સ ઓફ પબ્લિક અંડરસ્ટેન્ડિંગના પ્રોફેસર રિચર્ડ  ડોકિન્સના નામ પર આપવામાં આવે છે
    • રિચર્ડ ડોકિન્સ એવોર્ડ ૨૦૦૩ની સાલથી આપવામાં આવે છે. આ એવોર્ડથી એ વ્યક્તિને સમ્માનિત કરવામાં આવે છે જે સાર્વજનિક રૂપથી તર્કસંગત, ધર્મનિરપેક્ષતાના અને માનવતાવાદી મૂલ્યોને આગળ વધારવા માટે આપવામાં આવે છે.

No comments:

Post a Comment

બંધ સુરક્ષા વિધેયક, 2019

Mewada's Current Affairs બિલની મુખ્ય વિશેષતાઓ: ડેમ સલામતી અંગેની રાષ્ટ્રીય સમિતિ :   ડેમ સલામતી અંગેની રાષ્ટ્રીય સમિતિની રચના કરવામાં આવ...